Monday, February 4, 2013

HTAT-TAT-TET-GPSC- Exam Materiyal



HTAT પરિણામ માટે અહિયા ક્લિક કરો 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ મંજૂષા

વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (ગુજરાતી ભાષામાં)

વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (અંગ્રેજી ભાષામાં)

ગુજરાતી ક્વિઝ : સંકલન – નિલેશ બંધીયા

ક્વિઝ : પ્રેઝન્ટેશન

જનરલ નોલેજ : પ્રશ્ન – જવાબ : સંકલન – www.marugujarat.in

અસરકારક વર્ગવ્યવહાર : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ

વાચન-લેખન પદ્ધતિ અને પ્રયુક્તિઓ : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ

હિન્દી વ્યાકરણ : http://pustak.org

બંધારણ પ્રશ્નોત્તરી

http://www.4shared.com/get/pPpqRaRj/gujarati_fonts_hari_krishna_gh.html ઘનશ્યામ ફોન્ટ માટે

વિજ્ઞાનને લગતા સાધનો

સાહિત્યકારો વિવેચકોની નજરે

સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ

સાહિત્યકારોનાં ઉપનામ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મતારીખ

પ્રખ્યાત વ્યક્તિઓની મૃત્યુતારીખ

ઐતિહાસિક બનાવોની તારીખ

આર.ટી.આઈ. – ૨૦૦૫ (ગુજરાતી ભાષામાં)

વેદકાલીન – બૌદ્ધકાલીન શિક્ષણના પ્રશ્નો

ગુજરાતી વ્યાકરણ : વિરામચિહ્નો

ગુજરાતી વ્યાકર:વાક્યના પ્રકાર

ગુજરાતી વ્યાકરણ : સંજ્ઞા

ગુજરાતી વ્યાકરણ : અલંકાર

ગુજરાતી અલંકાર : પ્રેઝન્ટેશન

ગુજરાતી વ્યાકરણ : જોડણી, સંધિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, નિપાત, ક્રૃદંત, કર્તરિ, કર્મણિ, ભાવેરચના, પ્રેરક અને પુન:પ્રેરક વાક્ય રચનાઓ  (rijadeja.com)


The Gujarat Secondary Education Act 1972

શિક્ષણ અધિનિયમ સુધારો ૨૦૧૦

વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ

વિદ્યાદીપ યોજના

વિદ્યાલક્ષ્મી યોજના

NCTE ACT 1993

મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ

દિવાસ્વપ્ન (પુસ્તક) : ગિજુભાઈ બધેકા

માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન

ટ્રાફિકની નિશાનીઓ : ક્વિઝ પ્રેઝન્ટેશન

મહત્વના દિવસોની યાદી

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી

રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત સાહિત્યકારોની યાદી

ગુજરાતી લેખકોને મળેલ સાહિત્ય અકાદમી એવોર્ડની યાદી

ગુજરાતી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી

ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ

વડાપ્રધાનનો સમયગાળો

વિવિધ ભાષાઓની પ્રથમ ફિલ્મો

વિદ્યાર્થી જીવન

ગુજરાતના હાલના રાજ્યપાલ ડૉ.કમલા બેનીવાલ વિશેની વિસ્તૃત માહિતી

ગુજરાતના રાજ્યપાલશ્રીઓની યાદી પરિચય સાથે

વ્યવહારોપયોગી ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ : ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર

Indian Institute of Teacher Education : IITE Brochure

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખોની યાદી

ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી

ગુજરાતના જિલ્લાઓ

આચાર્ય, શિક્ષક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનું વર્તન અને શિસ્ત

ગુજરાતી – અંગ્રેજી ડિક્ષનેરી : બાબુસુથાર

અંગ્રેજી ગ્રામર

બેઝિક અંગ્રેજી ગ્રામર

English Tenses Chart

Verb-form-1 (English)

Verb-form-2 (English)

Verb-form-3 (English)

Prepositions (English)

ખેલકૂદ – રમતગમત (rijadeja.com)

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો (rijadeja.com)

ભારતીય બંધારણની ૩૯૫ કલમોના ટૂંકા શીર્ષક (rijadeja.com)

સંસ્કૃત – અંગ્રેજી શબ્દકોશ

શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન

શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વના પ્રશ્નો

બાલ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો

9M=BEST TEACHER : www.drkishorpatel.org

ગઝલ શીખવી છે ? : આશિત હૈદરાબાદી

શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : અધ્યયન (ડૉ.અશોક પટેલ)

ગુજરાતી પદ્ધતિ (ડૉ.અશોક પટેલ)

મારિયા મોન્ટેસરી (ડૉ.અશોક પટેલ)

એકમ આયોજન (ડૉ.અશોક પટેલ)

અંગ્રેજી-હિન્દી-ગુજરાતી શબ્દકોશ

વિજ્ઞાનને લગતા પ્રશ્નો – બી.કે.બગડા

ગુજરાતની નદીઓ

ગુજરાત સરકાર દ્વારા અપાતા રમતગમત એવોર્ડ

ગુજરાતી વ્યાકરણ : શબ્દ સમૂહ માટે એક શબ્દ

ગુજરાતનાં મ્યુઝિયમો

ગુજરાતની જીવાદોરી : નર્મદા – સરદાર સરોવર http://jitugozaria.blogspot.in/

ગણિત શિક્ષણની પદ્ધતિઓ http://mgpatel1.wapka.mobi

દુનિયા : અવનવું http://suratiundhiyu.wordpress.com/
પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની HTAT પરીક્ષા જાહેરાત
* HTAT અભિયોગ્યતા કસોટી પરિપત્ર (HTAT કસોટી રચના અને તેનું માળખું) 
* પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક ભરતી - જાહેરનામું (HTAT લાયકાત અંગેનો પરિપત્ર) 


માહિતી અધિકાર કાયદો ( RTI ACT ) 


માહિતી અધિકાર કાયદો - નિયમો
માહિતી અધિકાર કાયદો - જાહેરનામું
RTI IN NEW GAZETTE
ફોર્મ ક
ફોર્મ ખ
ફોર્મ ગ  


*  Exam Materials 

* મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માટેનું મટીરીયલ્સ 

માહિતી મેળવવાનો અઘિકાર કાયદો- ૨૦૦૫
2. The Right of Children to Free and Compulsary Education Act, 2009. 
3. NCF- 2005
4. Gujarat Quiz 500 Questions
5. The Gujarat Elementary Education Rules, 2010
6. RTE - 2009 


પ્રશ્નપત્ર નંબર - 23 થી 25
સંસ્કૃતિ વારસો       
ઇન્કમટેક્ષની ગણતરી સરળતા થી કરો 

Fonts Download 
Mon_guj5,,,,      Mon_guj4,,,,       Mon_guj3,,,,        Mon_guj,,,,,,  

  ધોરણ-૬ થી ૮ ની ભરતી  ૭/૨/૨૦૧૩ ની મુદત પછી થશે.


પગારઅંતર્ગતનાચુકાદામાંસુપ્રિમમાંતા. 11/2/2013 નીમુદતપડીછે.  





LTC ના કિસ્સામાં ૨૦૦૮-૨૦૧૧ ના બ્લોક નીમુદત વધરીને ૩૦ જુન ૨૦૧૩ કરવાનો આદેશ  જારી કરેલ છે .જે  સ્ત્તાવાર સુત્રો થી જાણવા મળેલ છે.



તાતોસણ પ્રા.શાળા ના શિક્ષક શ્રી પટેલ હાર્દિકકુમાર જંયતિભાઇ એ ધોરણ -૬થી ૮ માટે સુંદર, સપૂર્ણ માહીતી સભર ,તમામ વિગતો સાથે નું સૌને ઉપીયોગી પરીણામપત્રક બનાવેલ છે.જે આપના સમક્ષ મુકુ છું  




  તમારી સ્કુલનું ગુણોત્સવ-૨૦૧૧ નું પરીણામ જાણો.

Monday, 29 October 2012


 (તમે  જ્યા મુકાયા છો તે સ્થળ  તેની યાદી કોણ BLO,જેવી તમામ માહિતી)

   
સી.પી.એફ.ખાતેદારો માટે PRAN નંબર મેળવવાઁઆટેનું ફોર્મ 

Toll Free Numbers (India) / Customer Care Service List


સર્વગ્રાહી મુલ્યાંકન માર્ગદર્શિકા    


રચનાત્મક મુલ્યાંકન માટે પરિશિષ્ટ અ

  કોમ્પ્યુટર લેબનો પરિપત્ર

  પરીણામ પત્રક ધોરણ - 3 

વાર્ષિક આયોજન ધોરણ - 6 

વાર્ષિક આયોજન ધોરણ - 7 

વાર્ષિક આયોજન ધોરણ - 8

Saturday, 6 October 2012

  ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતરનો નવો પરિપત્ર (૦૩ / ૧૦ / ૨૦૧૨)

 

ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002

  HEAD TEACHER BADALI GR 25 - 10 - 2000 

પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે


૩૨,૭૦૦ પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે
ગાંધીનગર, તા.૧૬
એક તરફ દેશમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાના અમલ માટે ભારત સરકાર જોર લગાવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણ ખાનગી ટ્રસ્ટો, કોર્પોરેટ હાઉસ સહિતને પધરાવી દેવા ''નગર શિક્ષણ સમિતિ- પંચાયતશિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓને પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલથી ખાનગી ટ્સ્ટ્રો, મેનેજમેન્ટ ગ્રૂપ કે અન્ય સંસ્થાઓને સોંપવા અંગેનીપોલિસી-૨૦ ૧૨'' તૈયાર થઈ રહી છે. ૩૨,૭૦૦ સરકારી પ્રા.શાળાઓને અસરકર્તા આ પોલિસીરાજ્યના શિક્ષણ વિભાગે તૈયાર કરીને છે. તેનો આખરી મુસદ્દો મુખ્યમંત્રી નરેન્દ્રમોદી સમક્ષ પ્રસ્તૃત કરવામાં આવ્યો છે. જેના ઉપર મુખ્યમંત્રીની સહી થતાં જ તેનો અમલ રાજ્યભરમાં થશે. રાજ્યમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ગ્રૂપ સરકારી શાળાનું સંચાલન કરવાની માગણી કરશે તેને શરતોને આધિન શાળાઓ સોંપી દેવાશે.

માસ C.L. બાબતનો પરિપત્ર 

મોંઘવારી ભથ્થુ 72 % કરવાનો પરિપત્ર
મેડીકલ એલાઉન્સ 100 ના બદલે 300 કર્યુ તેનો પરિપત્ર


વાર્ષિક આયોજન ધોરણ - 8

JILLAFER CAMP FOR 6 TO 8

દરેક જીલ્લ્લામાં એકતરફી જિલ્લાફેર બદલી ૫ ઓક્ટોબર સુધી માં પૂરી કરવાની સુચના મળેલ છે. ( ૬ થી ૮ માટે )

આણંદ જિલ્લાફેર કેમ્પ ૧ લી તારીખે હતો તે રદ કરેલ છે. નવી તારીખ હવે જાહેર કરાશે.