Monday, February 4, 2013

ઇન્કમટેક્ષની ગણતરી સરળતા થી કરો 

Fonts Download 
Mon_guj5,,,,      Mon_guj4,,,,       Mon_guj3,,,,        Mon_guj,,,,,,  

  ધોરણ-૬ થી ૮ ની ભરતી  ૭/૨/૨૦૧૩ ની મુદત પછી થશે.


પગારઅંતર્ગતનાચુકાદામાંસુપ્રિમમાંતા. 11/2/2013 નીમુદતપડીછે.  





LTC ના કિસ્સામાં ૨૦૦૮-૨૦૧૧ ના બ્લોક નીમુદત વધરીને ૩૦ જુન ૨૦૧૩ કરવાનો આદેશ  જારી કરેલ છે .જે  સ્ત્તાવાર સુત્રો થી જાણવા મળેલ છે.



તાતોસણ પ્રા.શાળા ના શિક્ષક શ્રી પટેલ હાર્દિકકુમાર જંયતિભાઇ એ ધોરણ -૬થી ૮ માટે સુંદર, સપૂર્ણ માહીતી સભર ,તમામ વિગતો સાથે નું સૌને ઉપીયોગી પરીણામપત્રક બનાવેલ છે.જે આપના સમક્ષ મુકુ છું  




  તમારી સ્કુલનું ગુણોત્સવ-૨૦૧૧ નું પરીણામ જાણો.

Monday, 29 October 2012


 (તમે  જ્યા મુકાયા છો તે સ્થળ  તેની યાદી કોણ BLO,જેવી તમામ માહિતી)

   
સી.પી.એફ.ખાતેદારો માટે PRAN નંબર મેળવવાઁઆટેનું ફોર્મ 

Toll Free Numbers (India) / Customer Care Service List


સર્વગ્રાહી મુલ્યાંકન માર્ગદર્શિકા    


રચનાત્મક મુલ્યાંકન માટે પરિશિષ્ટ અ

  કોમ્પ્યુટર લેબનો પરિપત્ર

  પરીણામ પત્રક ધોરણ - 3 

વાર્ષિક આયોજન ધોરણ - 6 

વાર્ષિક આયોજન ધોરણ - 7 

વાર્ષિક આયોજન ધોરણ - 8

Saturday, 6 October 2012

  ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતરનો નવો પરિપત્ર (૦૩ / ૧૦ / ૨૦૧૨)

 

ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002

  HEAD TEACHER BADALI GR 25 - 10 - 2000 

પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે


૩૨,૭૦૦ પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે
ગાંધીનગર, તા.૧૬
એક તરફ દેશમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાના અમલ માટે ભારત સરકાર જોર લગાવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણ ખાનગી ટ્રસ્ટો, કોર્પોરેટ હાઉસ સહિતને પધરાવી દેવા ''નગર શિક્ષણ સમિતિ- પંચાયતશિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓને પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલથી ખાનગી ટ્સ્ટ્રો, મેનેજમેન્ટ ગ્રૂપ કે અન્ય સંસ્થાઓને સોંપવા અંગેનીપોલિસી-૨૦ ૧૨'' તૈયાર થઈ રહી છે. ૩૨,૭૦૦ સરકારી પ્રા.શાળાઓને અસરકર્તા આ પોલિસીરાજ્યના શિક્ષણ વિભાગે તૈયાર કરીને છે. તેનો આખરી મુસદ્દો મુખ્યમંત્રી નરેન્દ્રમોદી સમક્ષ પ્રસ્તૃત કરવામાં આવ્યો છે. જેના ઉપર મુખ્યમંત્રીની સહી થતાં જ તેનો અમલ રાજ્યભરમાં થશે. રાજ્યમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ગ્રૂપ સરકારી શાળાનું સંચાલન કરવાની માગણી કરશે તેને શરતોને આધિન શાળાઓ સોંપી દેવાશે.

માસ C.L. બાબતનો પરિપત્ર 

મોંઘવારી ભથ્થુ 72 % કરવાનો પરિપત્ર
મેડીકલ એલાઉન્સ 100 ના બદલે 300 કર્યુ તેનો પરિપત્ર


વાર્ષિક આયોજન ધોરણ - 8

JILLAFER CAMP FOR 6 TO 8

દરેક જીલ્લ્લામાં એકતરફી જિલ્લાફેર બદલી ૫ ઓક્ટોબર સુધી માં પૂરી કરવાની સુચના મળેલ છે. ( ૬ થી ૮ માટે )

આણંદ જિલ્લાફેર કેમ્પ ૧ લી તારીખે હતો તે રદ કરેલ છે. નવી તારીખ હવે જાહેર કરાશે. 

No comments:

Post a Comment